પેન્શન અને ઉચ્ચતર પગાર ધોરણ શાખા

વયનિવૃત્ત કર્મચારીઓના પેન્શન કેસો સ્વૈચ્છિક નિવૃત્ત કર્મચારીઓના પેન્શન કેસો અવસાન થતાં કર્મચારીઓના પેન્શન કેસો રીવાઇઝ પેન્શન કેસો બઢતી મળતા પગાર ફિકસેશન. ઉચ્ચતર પગાર ધોરણ ફિકસેશન. છેલ્લા પગારના પ્રમાણપત્રો મા પ્રતિહસ્તાક્ષર (L.P.C) રહેમરાહે નોકરીની દરખાસ્તો વડી કચેરીને મોકલવી. રજા મંજૂરી રાષ્ટ્રીય …

Read More

માધ્યમિક/ઉ.મા શાખા

બિન સરકારી માધ્યમિક/ઉ.મા શાળાઓની ભરતી અંગેની કાર્યવાહી. એન.ઓ.સી. આપવા. નિમણૂકની પસંદગીની બહાલી આપવી. બિન સરકારી માધ્યમિક તથા ઉ.મા શાળાઓના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી અંગે મસ્ટર અને રોસ્ટર રજીસ્ટરોની નિભાવણી. રાજીનામાં મંજૂર કરવા અંગેની કામગીરી. ફાજલ કર્મચારીઓની યાદી મુજબ …

Read More

રજીસ્ટરી શાખા (ઘ-1)

  કચેરીમાં આવતી તમામ પ્રકારની સરકારી/બિન સરકારી પત્રોની નોંધણી. ઉપરોક્ત પત્રોની નીચે જણાવેલ રજીસ્ટરોમાં પુન: નોંધણી ધારાસભ્ય/સાંસદ સભ્યોના પ્રશ્નોનું રજીસ્ટર વિધાનસભા પ્રશ્નોનું રજીસ્ટર માન. મંત્રીશ્રીઓના પ્રશ્નોનું રજીસ્ટર અર્ધસરકારી પત્રોનું રજીસ્ટર પત્રોની નોંધણી થયા બાદ પત્રના નંબરો ચઢાવી જે તે દફતરે …

Read More

જી.પી.એફ. શાખા

બિન સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓના નવ વર્ધિત પેન્શન યોજના અંતર્ગત સી.પી.એફ. ખાતા ખોલવાવાની કામગીરી બિન સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓના નવ વર્ધિત પેન્શન યોજના અંતર્ગત સી.પી.એફ. ખાતા ની વાર્ષિક એકાઉન્ટ સ્લીપો વિતરણ કરવાની કામગીરી બિન સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક …

Read More