ગ્રાન્ટ શાખા

ગ્રાન્ટ ઇન એઇડ કોડના સુધારા/ સૂચનો/પરીપત્રો વગેરે કરવા. નવી ગ્રાન્ટ નીતિની તમામ કામગીરી. બિન સરકારી માધ્ય/ ઉ.મા શાળાઓને નીચે મુજબની ગ્રાન્ટની ફાળવણી કરવી બીલો બનાવી તિજોરીમાં દાખલ કરી ચેકો મેળવવા અને વિતરણ કરવા. નિભાવ ગ્રાન્ટ એડજસ્ટમેન્ટ ગ્રાન્ટ ટોકન ગ્રાન્ટ સાધન …

Read More

હિસાબી અધિકારીને સોંપવામાં આવેલ ફરજો/સત્તાઓ

કચેરીના કર્મચારીઓના પગાર અને ભથ્થા, બીજા લ્હેણા અને જી.પી.એફ, વાહન પેશગી, મકાન પેશગી વગેરે અંગેના બિલ ઉપર કચેરીના વડા વતી સહી કરતાં અધિકૃત કરવામાં આવે છે.

Read More

શિક્ષણ નિરીક્ષકશ્રી તથા મદદનીશ શિક્ષણ નિરીક્ષકશ્રીની ફરજો અને જવાબદારીઓ.

પોતાની શાળા સંકૂલ હેઠળ આવતી બિન સરકારી માધ્યમિક અને ઉ.મા શાળાઓનું નિરીક્ષણ. શાળાઓમાં આકસ્મિક તપાસ કરી ગેરરીતીઓ/અનિયમિતતાઓ અંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીનું ધ્યાન દોરવું. અનુદાનિત શાળાઓમાં કર્મચારીઓની ઉચ્ચતર પગાર ધોરણની બઢતી સમિતીમાં કામગીરી કરવી. નવી શાળાઓ માટે વર્ગ વધારવા/ઘટાડવા માટે સ્થળ તપાસ …

Read More

હિસાબી શાખા

જનરલ સ્ટાફ / ગેઝેટેડ અધિકારી/ સી.પી.એફ. કર્મચારીઓ/ ફિક્સપગારના કર્મચારી ના પગાર બિલોની કામગીરી મ.શિ.નિ/હિસાબી અધિકારી ના પગાર બિલોની કામગીરી ગુ.મા.શિ.બોર્ડ ના પગાર બિલોની કામગીરી પ્રાયમરી ના પગાર બિલોની કામગીરી કન્ટીજન્સી બિલો. ભથ્થાબીલો, તફાવત બિલો, જીપીએફ ઉપાડ પેશગી, બોનસ બીલ, તહેવાર …

Read More

શાખા

ઇ.ડે.એન 23 યોજના અંગે આદિજાતિ બિન આદિજાતિ વિસ્તારની શાળાઓના વિદ્યાર્થીઓને એવોર્ડ આપી શિષ્યવુત્તિ મંજુરી કરવી અને ચેક ઇસ્યુ કરવા. ઇ.ડી.એન 26 પ્લાન યોજના હેઠળ એ.વી.કોમર્સ પોલિટેકનિક એલેમ્બિક વિદ્યાલય ની કન્યાઓને મફત શિક્ષણ યોજના અંગે બિલ બનાવી ચેક ઇસ્યુ કરવો. કર્મયોગી …

Read More

પગાર શાખા

    • વય નિવૃત પછીના સ્કૂલના કર્મચારીઓના રજા રોકડ તેમજ રજા રોકડ તફાવત ના બિલ મંજૂર કરવા.
    • શાળામાં ફજર બજાવતા કર્મચારીઓના મેડિકલ, રીએસએસમેન્ટના બિલ મજૂર કરવા/10,000 થી વધારે રકમના પ્રિ.ઓડિટના વડી કચેરી ખાતે મંજૂર કરાવી અત્રે મંજૂર કરવાની કામગીરી.
    • શાળામાં ફરજ બજાવતા કર્મચારીઓના એલ.ટી.સી.બિલ મંજૂર કરવાની કામગીરી.
    • શાળામાં ફરજ બજાવતા પરંતુ ચાલુ નોકરીએ અવસાન થતાં જુથ વીમાના કલેઇમની ફાઇલ મંજૂરી અર્થે એલ.આઈ.સી.ઓફિસે મોકલવાની કામગીરી.
    • શાળામાં ફરજ બજાવતા નિયમિત થયેલ કર્મચારીઓના એપેડીક્ષ II માં જરૂરી અત્રેની કચેરીના DEO ના પ્રતિ હસ્તાક્ષરની કામગીરી.
    • જુથ વીમાના બેંકમાં ભરેલ નાણાની કેસબુક લખવાની કામગીરી
    • આર્ય કન્યા મહાવિદ્યાલય ઇટોલા સંસ્થાના પગાર બિલ મંજૂર કરવા તેમજ (રજા રોકડ, તફાવત) મંજૂર કરવાની કામગીરી
    • એમ.સી.પેટલ સ્ત્રી અધ્યાપન છોટાઉદેપુર તથા વસંતબાલ અધ્યાપન મંદિર વડોદરાના પગારબિલ મંજૂર કરવા તેમજ (રજા રોકડ, તફાવત) મંજૂર કરવાની કામગીરી.
    • એમ.સી.પટેલ સ્ત્રી અધ્યાપન સંલગ્ન શારદામણી પ્રા.શાળાના પગાર બિલ (રજા રોકડ, તફાવત) વિગેરે કામગીરી
    • ખર્ચ પત્રકો તૈયારકરી મોકલવાની કામગીરી
    • અંદાજો તૈયાર કરવાની (ચાર સંસ્થાના)

પગારની વધારાની કામગીરી

  • ઇન્ડેક્ષ ટુ બી ગાંધીનગરની પગાર ના ડેટા ફોર્મ આપવાના તેમજ ચેકલીસ્ટનું પગારબિલ તૈયાર કરાવવી બિલ અંગેની કચેરીએ લાવવાની કામગીરી
  • બિલ સરકારી માધ્યમિક, ઉ.મા શાળાના કર્મચારીઓના પગારબિલના ડેટા કેમ્પ અંગેની કામગીરી ફાળવેલ તાલુકા સંખેડા, છોટાઉદેપુર, કવાંટ, પાવીજેતપુર
  • પગાર બિલની ઓનલાઈન કામગીરી
  • સીપીએફ ની સુધારા/વધારાની એન્ટ્રીઓ કરવાની

મહેકમ શાખા

  કચેરીના/તબાની તમામ કચેરીઓના સરકારી કર્મચારીઓ અધિકારીશ્રીઓની બદલી,બઢતી, રજા, ઇજાફા, પગાર બાંધણી, સેવાપોથી, ઉચ્ચતર પગાર ધોરણ મિલકત ના પત્રકો વિગેરે કામગીરી કચેરીના/તબાની તમામ કચેરીની ચાલુ હંગામી જગ્યાઓની મુદત વધારવા/નવી જગ્યા ઉભી કરવા અંગેની કામગીરી કચેરીના વહીવટી/ખાતાકીય નિરીક્ષણ અંગેની કામગીરી સંકલન …

Read More